•Nifty નો ચાર્ટ જોતાં
ખ્યાલ આવે છે કે 15920-50 ખરેખર અગત્યના લેવલ નું જ કામ કરતું હોય એવું દેખાય છે.
15431 થી 14151 સ્વિંગ માં 138.2% નજીક છેલ્લાં 5 અઠવાડિયા થી High બનાવે છે પણ
તેની ઉપર બંધ આપવામાં સફળ થતું નથી. જો 16000 ઉપર બંધ આવે તો જ ઉપરના વધુ લેવલ જોવા
મળી શકે છે. ઉપરના લેવલ પાર nifty માં ખરીદી કરતાં વેચવાલી વધુ જોવા મળે છે. નવા High પછી પણ ચાર્ટ ઉપર તેજી
નથી દેખાતી. India Vix પણ નજીક હોય બજારમાં ઉપરનીચે બંને તરફ વધઘટ જોવા
મળી શકે છે. તો જ્યાં સુધી ચોખ્ખી દિશા નથી માડતી ત્યાં સુધી વેપાર કરવા થી દૂર
રહેવું વધુ સારું કહી શકાય.
•NIFTY :- As per chart
we see 15920-15950 is actualy work as resistance, 15431 to 14151 swing’s 138.2% is
important level and last 5 week made high near that but fail to close above
that. So above 16000 close we see more upside. On upper side of level we see
some selling. India VIX also near 12 which indicate volatility in market. So
avoid trade in nifty till that no clear direction.
•Support Level :-
15850-15730-15650-15565-15470/30.
•Resistance Level :-
15950/70-16020-16100-16180-16250.
============================================
•Sunteck નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે
છે કે 30 મહિના થી એક Triangle pattern માં ટ્રેડ થઈ રહ્યા હોય એવું દેખાય છે. આ
અઠવાડિયે ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે તે પણ સારા
વોલ્યૂમ સાથે. સાથે 200W sma ઉપર પણ બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં
વધુ ઉપરના લેવલ જોવા મળીશકે છે.
•Sunteck :- As per chart we
see 30 month triangle pattern. This week success to cross and close above that
with good volume. With that we see cross and close above 200w sma also. So expect good
upside in coming days.
•Support
Level :- 365-356-353-330-324-319.
•Resistance
Level :- 380-394-408-421-457-487.
=====================================
•HDFCLIFE
નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે
છે કે તે એક ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે. પાછળ ના છેલ્લા 2 અઠવડિયા માં સારા વોલ્યૂમ સાથે ભાવ નીચે આવ્યા
હતા પણ ચેનલ ની સપોર્ટ લાઇન જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને પાછું આ અઠવાડિયા
સારા વૉલઉએમ સાથે ઉપર તરફ ની કોશિશ કરતું દેખાયું છે. 703 ઉપર વધુ ઉપરના લેવલ જોવા
મળી શકે છે.
•HDFCLIFE
:- As per chart we see its trade in channel and previous 2 week price fall with
good volume but success to hold support trend line. And this week we see some
reversal upside in this stock. So above 703 we see more upside.
•Support
Level :- 688-684-680-672-666-657.
•Resistance
Level :- 710-720-731-746.
=======================================
•Centurytex
નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે એક ઉપર તરફ
ની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે અને પાછલા અઠવાડિયે ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન ઉઓર
બધ આપવામાં સફળ રહ્યું છે. સાથે ઉપર 200W sma પણ 740 નજીક જ આવે છે, જો 700 ઉપર
રહે ત્યાં સુધી ઉપર માં 740 સુધીના લેવલ જોવા મળી શકે છે, 740 ઉપર બંધ આવે તો વધુ
ઉપરના લેવલ શક્ય બની શકે છે.
•Centurytex
:- As per chart we see it’s trade in rising wedge and last week close above
resistance line. Above that we see 200W sma near 740. Till 700 hold we see more upside till 740.
close above 740 more upside level possible.
•Support
Level :- 700-694-679-654-622.
•Resistance
Level :- 735-740-750-771-824-876.
No comments:
Post a Comment